Saturday, April 20, 2024
HomeGujaratટંકારા : છતર ગામે ઝેરી દવા પીને પરિણીતાએ જીવન ટુંકાવ્યુ

ટંકારા : છતર ગામે ઝેરી દવા પીને પરિણીતાએ જીવન ટુંકાવ્યુ

બનાવની ટંકારા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના છતર ગામની સીમમાં નાગજીભાઈ રત્નાભાઈની વાડીમાં રહેતા સુનીતાબેન સુરપાલભાઈ ડોડલે (ઉ.વ.૩૦) નામની પરિણીતાએ ગઈકાલે તા. ૧૯નાં રોજ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમ્યાન તેણીનું મોત નીપજ્યું હતું. મૃતકનાં લગ્નને ૧૩ વર્ષ જેટલો સમયગાળો થયો છે. ટંકારા પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!