Thursday, April 25, 2024
HomeGujaratવાંકાનેર : માટેલ રોડ ઉપરથી ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક પકડાયો

વાંકાનેર : માટેલ રોડ ઉપરથી ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક પકડાયો

ગઈકાલે તા. ૧૯નાં રોજ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન માટેલ રોડ ઉપર અમરધામ પાસેથી પ્રકાશભાઇ સીંધાભાઇ ધેણોજાને હીરો ડીલકસ બાઈક નં. જીજે-૧૩-એઈ-૨૭૩૮માં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલો નંગ ૦૨ કિં.રૂ.૬૦૦/- સાથે ઝડપી પાડી દારૂની બોટલો તથા બાઈક મળી કુલ રૂ.૨૦,૬૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!