Wednesday, October 30, 2024
HomeGujaratટંકારા પોલીસ કોન્સ્ટેબલે કણસતા કબુતરને આપ્યું જીવતદાન: કડક કહેવાતી ખાખીની કરૂણા, જુઓ...

ટંકારા પોલીસ કોન્સ્ટેબલે કણસતા કબુતરને આપ્યું જીવતદાન: કડક કહેવાતી ખાખીની કરૂણા, જુઓ વિડીયો

બીજા માળે ચડી ફસાયેલા કબૂતરને દોરીમાંથી મુક્ત કર્યું

- Advertisement -
- Advertisement -

ખાખી વર્દી જીવમાત્ર માટે સેવા, સુરક્ષા અને શાંતિ માટે કાર્ય કરે છે, જે ટંકારા પોલીસે ફરી એકવાર સાબિત કરી બતાવ્યું છે. ટંકારાના પોલીસ કોન્સ્ટેબલ સાગરભાઈ કુરીયાએ બીજા માળે ફસાયેલા કબૂતરને દોરીમાંથી મુક્ત કરી ખુલ્લા આકાશમાં ઉડતું મૂક્યું હતું.

પોલીસ લોકસેવા નહીં પરંતુ પ્રાણીસેવા પણ કરી બતાવે છે. તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડતા ટંકારાના પોલીસ કોન્સ્ટેબલ સાગરભાઈ કુરીયાએ શાંતિદૂત તરીકે ઓળખાતું કબૂતર બીજા માળે દોરીમાં ફસાય ગયું હતું. જેની સાગરભાઈને જાણ થતા તેઓએ બીજી મંજિલે ચડી કણસતા કબુતરનો જીવ બચાવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!