Saturday, April 20, 2024
HomeNewsTankaraટંકારાના સખપર ગામે બે લોકો ફસાયા : પોલીસ મામલતદાર સહિતનો કાફલો દોડી...

ટંકારાના સખપર ગામે બે લોકો ફસાયા : પોલીસ મામલતદાર સહિતનો કાફલો દોડી ગયો

ટંકારા તાલુકાના સખપર ગામે 2 લોકો ફસાયા છે જેમાં માહિતી મળતાની સાથે ટંકારા ટીડીઓ તરખલા, તલાટી મંત્રી નરેશ સોનારા, પોલીસ જવાન બ્લોચભાઈ સહિતનો કાફલો દોડી ગયો હતો અને સ્થળ પર પહોંચી તપાસ કરતા સખપર ગામ નજીક આવેલા મેલડી માતાજીના મંદિર પાસે બે લોકો ફસાયા હોવાનું જાણવા મળ્યુ હતું જેમાં બાદમાં પહોંચેલી ટીમે બંને લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી NDRF ની ટીમે બંને નું રેસ્ક્યુ કર્યું હતું જો કે આજી નદીનું પાણી અને સખપર ગામનું પાણી આવી જતા મંદિર ફરતે પાણી ફરી વળ્યાં હતા જેના લીધે ગ્રામજનો ને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!