Monday, May 20, 2024
HomeGujaratટંકારા:એકટીવામાં દેશી દારૂ લઇ નીકળેલ યુવકની અટક,રાજકોટના એકનું નામ ખુલ્યું

ટંકારા:એકટીવામાં દેશી દારૂ લઇ નીકળેલ યુવકની અટક,રાજકોટના એકનું નામ ખુલ્યું

મળતી માહિતી અનુસાર ટંકારા પોલીસે નેકનામ થી વાછકપર જતા ડામર રોડ પાસેથી એકટીવા મોપેડ રજી.નં. જીજે-૦૩-એમજે-૪૮૭૩ ઉપર વેચા કરવાના ઇરાદે ૫૦ લીટર દેશી દારૂ લઇ નીકળેલ આરોપી નવિનભાઇ શામજીભાઇ દારોદરા ઉવ.૪૦ રહે.ગામ નેકનામ તા.ટંકારાને રંગેહાથ ઝડપી લઇ દેશી દારૂનો જથ્થો તથા એકટીવા સહીત કુલ કિ.રૂ.૧૬,૦૦૦/-નો મુદામાલ કબ્જે લીધો હતો. આ સાથે પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં દેશી દારૂનો જથ્થો રાજકોટ જીલ્લાના કોઠારીયા ગામના કલ્પેશભાઇ દારોદરા પાસેથી મેળવ્યા હોવાનું જણાવ્યું હતું. હાલ પોલીસે બંને આરોપીઓ સામે ટંકારા પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!