Monday, April 29, 2024
HomeGujaratટંકારા: પોલિમર્સ કારખાનાની ઓરડીમાં પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

ટંકારા: પોલિમર્સ કારખાનાની ઓરડીમાં પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

પ્રાપ્ત માહિતી અનુસાર ટંકારાના લજાઈ ગામે આવેલ મારુતિ પોલિમર્સ કારખાનાની ઓરડીમાં રહેતા મૂળ નેપાળ દેશના વતની સીતાબેન લોકેશભાઈ ધમાલા ઉવ-૩૫એ કારખાનાના લેબર ક્વાટરર્સમા પોતાની જાતે કોઈ કારણોસર પતરાની એંગલ પર પ્લા.ના દોરડા વડે ગળેફાસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું કોઈ કારણસર ખાઈ લેતા મરણ જતા ટંકારા પોલીસે અ.મોત દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!