Wednesday, May 15, 2024
HomeGujaratમોરબીના ભડીયાદ ગામ નજીકથી યુવક બિયરના ૧૦ ટીન સાથે ઝડપાયો

મોરબીના ભડીયાદ ગામ નજીકથી યુવક બિયરના ૧૦ ટીન સાથે ઝડપાયો

મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના ભડીયાદ ગામની સીમમાં આવેલ ૨૨૨ નામના કારખાનાની સામેથી કિંગફિશર સુપર સ્ટ્રોંગ બિયરના ૧૦ ટીન સાથે આરોપી લાલજીભાઇ પ્રવિણભાઇ ડાભી ઉવ.૨૦ રહે-સો-ઓરડી ખડીયાવાસ રામદેવ પીરના મંદિર પાસે મોરબી-૦૨ ને મોરબી તાલુકા પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારે પકડાયેલ આરોપી પાસેથી બિયરના ટીનનો જથ્થો જપ્ત કરી તાલુકા પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!