Friday, April 26, 2024
HomeGujaratવાંકાનેરના હસનપર ગામેં માથાકૂટ કરી આરોપીએ ભાઈના સસરાને લમધર્યા

વાંકાનેરના હસનપર ગામેં માથાકૂટ કરી આરોપીએ ભાઈના સસરાને લમધર્યા

વાંકાનેર નજીક આવેલ હસનપર ગામેં રહેતા આરોપી સમીરભાઇ સતાભાઇ ભરવાડે પોતાના નાના ભાઇના છોકરો કેમ આપતા નથી તેમ કહી ભાઈના સસરાને લમધાર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વધુમાં આરોપી સમીરે હિરાભાઇ માધાભાઇ સરૈયા (ઉ.વ.૫૦ રહે.હસનપર ગામ તા.વાંકાનેર જી.મોરબી) ને ઢીકા પાટુનો માર મારી હાથમા પહેરવાનુ કડું માથામા ફટકાર્યું હતું. વધુમાં આરોપીએ મારી નાખવાની ધમકી આપતા હીરાભાઈએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!