Friday, April 19, 2024
HomeGujaratમોરબીના નાનીકેનાલ રોડ પરની 20 બોટલ દારૂના જથ્થા સાથે આરોપી પકડાયો

મોરબીના નાનીકેનાલ રોડ પરની 20 બોટલ દારૂના જથ્થા સાથે આરોપી પકડાયો

મોરબીના નાનીકેનાલ રોડ પરની આરોપીએ વેચાણ અર્થે રાખેલ વિસ બોટલ દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકથી ત્રણ કિમિ દૂર આવેલ પંચાસર રોડ પરથી આરોપી કમલેશ રમેશભાઇ સોનગ્રા (ઉ.વ.૨૬ રહે.મોરબી પંચાસરરોડ ન્યુ ચંદ્રેશનગર)એ વેચાણ અર્થે રાખેલ અલગ બ્રાન્ડની બોટલ નંગ-૨૦ કિ.રૂ.૧૫,૭૫૦ના મુદામાલ ઝડપી લીધો હતો. આ રેઇડ દરમિયાન આરોપી કમલેશને ઝડપી લઈ પ્રોહી કલમ- ૬૫એ.ઇ,૧૧૬(બી) ધારા હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!