Friday, May 3, 2024
HomeGujaratમોરબીમાં ઠંડક ભર્યા માહોલમાં બાઇક સળગી ઉઠ્યું

મોરબીમાં ઠંડક ભર્યા માહોલમાં બાઇક સળગી ઉઠ્યું

મોરબી સહિત અન્ય શહેરોમાં ઉનાળાની ગરમી માં વાહનો સહિત માં આગ લાગવાના બનાવો અવાર નવાર બનતા હોય છે પરન્તુ મોરબી શહેરના વિસિફાટક થી રેલવે સ્ટેશન તરફ જતા રોડ પર આજે સવારના સમયે હીરો હોન્ડા સપલેન્ડર બાઇકમાં અચાનક સ્પાર્ક થતા આગ લાગી હતી જોકે સ્પાર્ક થતા જ બાઇક ચાલક દ્વારા સમય સૂચકતા વાપરી ને બાઇકને ત્યાં જ રોડ પર પાર્ક કરીને દૂર જતા રહ્યા હતા અને ધીરે ધીરે બાઇકમાં આગ લાગવાની શરૂઆત થઈ હતું જોત જોતામાં આગ એ સંપૂર્ણ બાઇકને બાડીને રાખ કરી દીધું હતું હાલ આ આગ લાગવાનો વિડિઓ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે . જેથી દરેક વાહન ચાલકોએએ આ બાઇક ચાલકની જેમ જાગૃત રહેવું જોઈએ જેથી આવા બનાવોમાં જાનહાની ટાળી શકાય.

- Advertisement -
- Advertisement -

જુઓ વિડિઓ અહીં

https://fb.watch/dFs6PsbJWs/

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!