Saturday, April 27, 2024
HomeGujaratટંકારા તાલુકાના હીરાપર ગામેં કારખાનામાંથી પરપ્રાંતીય યુવાનનો મૃતદેહ સાંપડ્યો

ટંકારા તાલુકાના હીરાપર ગામેં કારખાનામાંથી પરપ્રાંતીય યુવાનનો મૃતદેહ સાંપડ્યો

ટંકારા તાલુકાના હીરાપર ગામેં આવેલ કારખાનામાથી એક યુવાનનો મૃતદેહ સાંપડયો હતો. કોઈ કારણસર યુવાનનું મોત થયા અંગેની પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ આદરી છે.

- Advertisement -
- Advertisement -

હીરાપર ગામેં આવેલલીવીટ પોલીપેક કારખાનામાં કામ કરતા નરેશ શીવબરન નામના 21 વર્ષીય યુવાનનું કોઈ પણ કારણસર મોત નિપજતા મૃતદેહ મળ્યો હતો. જે અંગે પોલીસને જાણ કરતા ટંકારા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ અર્થે ટંકારાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા બાદ મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!