Thursday, July 18, 2024
HomeGujaratવાંકાનેરના રસીકગઢ ગામે વાડીના કુવામાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો

વાંકાનેરના રસીકગઢ ગામે વાડીના કુવામાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો

વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાયેલ અ.મોતની નોંધ બાબતે મળતી માહિતી અનુસાર રસીકગઢ ગામમા ભાટીયા સીમમાં વલીમામદભાઇ ઇબ્રાહીમભાઇ માથકીયાની વાડીમાં પાણી ભરેલા કુવામાંથી અજાણ્યા યુવક કે જેની ઉમર આશરે ૩૦ થી ૪૦ વર્ષ હોય જે અજાણ્યો યુવક કોઈપણ કારણોસર પડી જવાથી પાણીમાં ડૂબી જતાં મોત નિપજેલ હાલતમાં મૃતદેહ મળી આવેલ હતો. ત્યારે હાલ યાસીનભાઇ અહમદભાઇ માથકીયાની ફરિયાદને આધારે મૃત્યુના બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અ.મોતની એન્ટ્રી કરી આગળની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!