Friday, April 19, 2024
HomeGujaratમોરબી જિલ્લાના માળીયા તાલુકામાં દર્દીઓની સ્થિતિ દયાજનક

મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં દર્દીઓની સ્થિતિ દયાજનક

મોરબી જીલ્લાનાં માળિયાના ખાખરેચી ગામનો વિડીયો સોશીયલ મીડીયામાં વાઈરલ

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લામાં કોરોના સંક્રમણ વધ્યું છે ત્યારે સરકાર દ્વારા ગઈકાલે રાત્રિ કર્ફ્યૂ માટે નિર્ણય લેવામાં આવ્યો છે તે દરમ્યાન આજે સોશિયલ મિડિયામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં ગામના એક દવાખાનામાં દર્દીઓને બહાર બાટલા ચડવવામાં આવતા હોવાનો એક વિડીયો વાયરલ થયો છે. વિડીયો ખાખરેચી ગામનો હોવાની જાણવા મળ્યું. અને ખાનગી ક્લિનિકની બહારના આ દ્રશ્યો છે જેમાં દર્દીઓને સારવાર માટે રસ્તા પર પાથરણું પાથરીને બાટલો ચઢાવવામાં આવે છે. આ વિડીયો કેટલા દિવસ પહેલા નો છે કે હકીકત શું છે તે જાણી શકાયું નથી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!