Friday, April 26, 2024
HomeGujaratવાંકાનેરમાં રિક્ષામાંથી બે બોટલ સાથે ચાલક ઝડપાયો

વાંકાનેરમાં રિક્ષામાંથી બે બોટલ સાથે ચાલક ઝડપાયો

વાંકાનેરના પંચાસર રોડ પર આવેલ વિધાતા કારખાના સામેથી પસાર થતી સીએનજી રીક્ષાને અટકાવી પોલીસે તલાશી લેતા તેમાંથી બે બોટલ દારૂની બાટલી ઝડપાઇ હતી.વાંકાનેર સીટી પોલીસે સિ.એન.જી. રિક્ષા જેના રજી નં. GJ-36-U-7120 ના ચાલક નિલેશ દેવજીભાઇ અખિયાણીને અટકાવી તલાશી લેતા તેના રિક્ષામાંથી વિદેશી દારૂની મેકડોવેલ્સ સુપીરીયલ વ્હીસ્કીની બે બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો.
આથી પોલીસે રીક્ષા સહિત રૂપિયા ૧,૦૦,૭૫૦નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!