Friday, April 26, 2024
HomeGujaratવચગાળાના જામીન લઈ ફરાર થયેલ શખ્સ માળીયામિયાણાંમાંથી ઝડપાયો

વચગાળાના જામીન લઈ ફરાર થયેલ શખ્સ માળીયામિયાણાંમાંથી ઝડપાયો

માળીયા મિયાણાં પોલીસે મોરબી સબ જેલમાથી વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ કાચા કામના કેદીને પકડી પાડતી પાડી મોરબી સબ જેલ ખાતે ધકેલી દીધો હતો.માળીયા મિયાણા કોર્ટે સજા ફટકારેલ આરોપી મોરબી સબ જેલ ખાતે કાચા કામના કેદી તરીકે સજા ભોગવતો હોય જે કેદી રજાકભાઈ ગરભાઈ મોવર (ઉ.વ.૨૫ રહે. માળીયા મિયાણા વાડા વિસ્તાર જી.મોરબી)ને તા.ર ૮ / ૦૧ / ૨૦૨૨ થી તા .૨૯ / ૦૩ / ૨૦૨૨ સુધીના વચગાળાના જામીન પર જેલમાંથી મુકત કરવામાં આવ્યો હતો જે કેદીને તા.૩૦/૦૩/૨૦૨૨ ના રોજ મોરબી સબ જેલ ખાતે હાજર થવાનું ફરમાન હોય પરંતુ આરોપી વચગાળાના જામીન પરથી હાજર થયેલ ન હોય જે ફરાર આરોપીને પોલીસે માળીયા (મિ.) વાડા વિસ્તારમાંથી પકડી પાડી મોરબી સબજેલ ખાતે મોકલવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!