Friday, March 29, 2024
HomeGujaratમોરબી પોલીસ દ્વારા ખોવાયેલ 1.11 લાખની કિંમતના મોબાઈલ મૂળ માલિકને પરત કરાયા

મોરબી પોલીસ દ્વારા ખોવાયેલ 1.11 લાખની કિંમતના મોબાઈલ મૂળ માલિકને પરત કરાયા

મોરબીમાથી ખોવાયેલ રૂપિયા 1.11 લાખની કિંમતના મોબાઈલ મોરબી સીટી બી ડીવીજન પોલીસે ટેકનોલોજીની મદદથી શોધી કાઢ્યા છે. મોરબીમાંથી ખોવાયેલ મોબાઈલ શોધી કાઢવા અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચનાને પગલે

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટાફ પ્રયત્નશીલ હતો. આ દરમિયાન પોલીસ સ્ટાફે ટેકનીકલ વર્ક આઉટ કરી ખોવાયેલ ૨૦,૦૦૦ ની કિંમતનો ઑપ્પો એફ9 પ્રો, ૧૫હજારની કિંમતની રેડ મી નોટ 10, ઑપ્પો એફ 11, વિવો વાય

20 સહિત કુલ 1.11 લાખ રૂપિયાની કિંમતના છ મોબાઈલ જુદા જુદા સ્થળોએથી શોધી કાઢી મૂળ માલિકોને પરત કર્યા હતા. આ તકે અરજદારોએ પોલીસની કામગીરીને મુક્ત મને વખાણી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!