Friday, March 29, 2024
HomeGujaratમોરબીમાં ડેલાવાળા મામાદેવના નવરંગ મંડપ ઉત્સવનું આયોજન કરાયું

મોરબીમાં ડેલાવાળા મામાદેવના નવરંગ મંડપ ઉત્સવનું આયોજન કરાયું

મોરબીના આંગણે ડેલાવાળા મામાદેવનો મોજનો ૨૪ કલાકના નવરંગ મંડપ ઉત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. આ પાવનકારી પ્રસંગનું આયોજન ડેલાવાળા મામદેવ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબીના જુના મહાજન ચોક ખાતે આવેલ નવયુગ ગારમેન્ટ પાસે આ ધાર્મિક કાર્યક્રમ યોજાશે.મામાદેવના સાનિધ્યમાં ડેલાવાળાં મામાદેવના (ર૪ કલાક) મોજના નવરંગ મંડપ ઉત્સવનું તા . ૦૭-૦૫-૨૦૨૨ ને શનિવારના રોજ આયોજન કરેલ છે. આ પ્રસંગે થાંભલી રોપણ, ભુવાના સામૈયા, મહાપ્રસાદ અને થાંભલી વધામણા સહિતના કાર્યક્રમો યોજાશે. આ તકે દરેક ધર્મપ્રેમી જનતાને પધારવા ડેલાવાળા મામાદેવ ગ્રુપ દ્વારા અનુરોધ કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!