Saturday, May 18, 2024
HomeGujaratમોરબીમાં રોડ ક્રોસ કરતી વેળાએ ટ્રકની ઠોકરે ટ્રક ચાલકનું મોત નીપજ્યું

મોરબીમાં રોડ ક્રોસ કરતી વેળાએ ટ્રકની ઠોકરે ટ્રક ચાલકનું મોત નીપજ્યું

મોરબી લગધીરપુર રોડ પાસે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં ટ્રક રોડની સાઇડે ઉતરી જતા ટ્રક ચાલક રોડ ક્રોસ કરી સામેની બાજુ જઈ રહ્યો હતો. તે વેળાએ રોડ પર બેફામ સ્પીડે આવતા ટ્રેકે ઠોકરે લેતા પગપાળા જતા ટ્રક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે જીવલેણ નિવડતા ટ્રક ચાલકનું મોત નિપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ટ્રક ચાલકના ભાઈ દિલીપસિંહ ઉર્ફે દિલુભા પથુભા ઝાલા એ નોંધાવેલ ફરિયાદ અનુસાર તેમના નાના ભાઈ હરપાલસિંહ ઉ.વ ૪૦ પોતાનો ટ્રક ડમ્પર રજી નં GJ 10 Z 5058 વાળુ રોડની સાઇડે નમી જતા ટ્રકમાંથી ઉતરી રોડ ક્રોસ કરવા જતા હતા તે વખતે અન્ય એક ટ્રક ટ્રેલર રજી નં RJ 06 GB 5592 ના ચાલકે પોતાનુ વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી હરપાલસિંહને હડફેટે લીધા હતા. ત્યારે ટ્રક ચાલક હરપાલસિંહને ગ…

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!