Sunday, May 19, 2024
HomeGujaratમોરબીમાં આજે 24 mm અને ટંકારા માં 6 mm વરસાદ નોંધાયો

મોરબીમાં આજે 24 mm અને ટંકારા માં 6 mm વરસાદ નોંધાયો

મોરબીમાં છેલ્લા કેટલાક દિવસોથી બફારાનું પ્રમાણ ચરમસીમાએ પહોંચી રહ્યું હતું જેના કારણે લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા ત્યારે આજે સાંજના સમયે મોરબીમાં મેઘસવારી આવી પહોંચી હતી અને મોરબીમાં ૨૪ એમએમ વરસાદ થયો હતો જ્યારે ટંકારામાં માત્ર ૬ એમએમ વરસાદ નોંધાયો હતો અને મોરબીમાં વરસાદની સાથે મોટાભાગનાં વિસ્તારોમાં વીજળી ગુલ થતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમીથી છુટકારો મળતા રાહત અનુભવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!