Saturday, May 18, 2024
HomeGujaratમોરબી તાલુકાના રવાપર નદી ગામ પાસે કારખાનામાં લોડર રિવર્સ લેતી વખતે બે...

મોરબી તાલુકાના રવાપર નદી ગામ પાસે કારખાનામાં લોડર રિવર્સ લેતી વખતે બે મહિલાને હડફેટે લેતા એકનું મોત

મોરબીના રવાપર નદી ગામ પાસે આવેલ એક્સપર્ટ પાર્ટી બોર્ડ નામના પ્લાયવુડ ના કારખાનામાં લોડર ચાલકે રિવર્સ લેતી વખતે ત્યાંજ મજૂરી કામ કરતા ભુરીબેન (ઉ.વ.૨૨) તથા રાધિકાબેન નામના બે મહિલાઓને હડફેટે લેતા તેમના રાધિકાબેનને ગંભીર ઈજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું અને ભુરીબેન નામની મહિલા હાલ સારવાર હેઠળ છે જેથી આ બાબતે ભુરીબેન ના પતિ દીપકભાઈ માંગીલાલ પારધી એ મોરબી તાલુકા પોલીસ મથકમાં લોડર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!