Saturday, April 20, 2024
HomeGujaratમોરબીમાં ગળેફાંસો ખાઈ યુવતીએ આયખું ટૂંકાવ્યું

મોરબીમાં ગળેફાંસો ખાઈ યુવતીએ આયખું ટૂંકાવ્યું

મોરબી જિલ્લામાં આજે અપમૃત્યુનો એક કેસ મોરબી સીટી બી ડિવીઝન પોલીસ ચોપડે નોંધાયો છે જેમાં પરશુરામ પોટરી ક્વાર્ટર માં રહેતી યુવતીએ ગળેફાંસો ખાઈ અંતિમ પગલું ભરી લીધાનું બહાર આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર મોરબીના પરશુરામ પોટરી ક્વાર્ટરમાં રહેતી લક્ષ્મીબેન ખીમજીભાઇ જાદવ નામની ૨૦ વર્ષીય યુવતી ગઈકાલે તા.૦૨/૦૫/ના રોજ પોતાના ઘરે હતી આ આ દરમિયાન ઘરે કોઇ અકળ કારણથી કંટાળી જઈ તેણીએ પોતાની જાતે ગળો ફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરી લીધો હતો. આ અંગે યુવતી ની લટકતી લાશ મળતા પરિવારજનોએ હોસ્પિટલ ખસેડી પોલીસ ને જાણ કરતા પોલીસે દોડી અપમૃત્યુના બનાવની નોંધ કરી જઇ મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!