Wednesday, April 24, 2024
HomeGujaratહળવદના કોયબા ગામે ઓરડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

હળવદના કોયબા ગામે ઓરડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે હળવદ તાલુકાના કોઇબા ગામની સીમમાં રેડ પાડી હતી. આ રેઇડ દરમિયાન કોયબા ગામની સીમમાં આરોપી પ્રવિણસિંહ ઉર્ફે પીડી ધીરૂ ચૌહાણની વાડીની ઓરડીમાંથી વિદેશીદારૂનો જથ્થો પકડી પાડયો હતો. મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચે આરોપી પીડીની વાડીમાં ઓરડીમાંથી મેક્ડોવેલ્સ નં .૧ સુપીરિયર વ્હીસ્કીની ૮૨ બોટલો કિ.રૂ .૩૦૭૫૦ નો મુદ્દામાલ કબ્જે કરી આ દરમિયાન આરોપી પ્રવિણસિંહ ઉર્ફે પીડી ધીરૂ ચૌહાણ રેઇડ દરમિયાન હાજર ન મળતા તેને ફરારી જાહેર કરી તેની વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!