Monday, May 6, 2024
HomeGujaratવાંકાનેરના જીનપરા વિસ્તારમાંથી યુવક દારૂની એક બોટલ સાથે પકડાયો

વાંકાનેરના જીનપરા વિસ્તારમાંથી યુવક દારૂની એક બોટલ સાથે પકડાયો

મળતી માહિતી અનુસાર વાંકાનેર સીટી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન જીનપરા જકાતનાકા નજીકથી વેચાણ કરવાના ઇરાદે પોતાના કબ્જામાં રાખેલ ઈંગ્લીશ દારૂની મેકડોવેલ્સ વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ.૩૭૫/-સાથે આરોપી વિશાલભાઈ શૈલેષભાઈ વાઢેરઉવ.૨૨ રહે.મોટી મોલડી તા.ચોટીલા જી.સુરેન્દ્રનગરને રંગેહાથ ઝડપી લેવામાં આવી વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!