Sunday, May 19, 2024
HomeGujaratમોરબીના મકનસર ગામ નજીકથી યુવાન વિદેશી દારૂની બે બોટલ સાથે પકડાયો

મોરબીના મકનસર ગામ નજીકથી યુવાન વિદેશી દારૂની બે બોટલ સાથે પકડાયો

મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના મકનસર ગામ નજીક અપેક્ષ સીરામીકની સામે સર્વિસ રોડ ઉપરથી ભારતીય બનાવટની મેકડોવેલ્સ નં.૦૧ ડીલકસ વ્હિસ્કી ઓરીઝન ૭૫૦ મી.લી.ની કંપની શીલપેક બોટલ નંગ-૦૨ સાથે આરોપી જતીનભાઇ કાનજીભાઇ મુછડીયા ઉવ.૨૦ હાલ રહે-ધર્મમંગલ સોસાયટી,મકનસર ગામ મુળરહે-મોટીબરાર તા.માળીયા મી જી.મોરબીને તાલુકા પોલીસે ઝડપી લઇ પકડાયેલ આરોપી સામે પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!