Sunday, May 5, 2024
HomeGujaratવાંકાનેરમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે ઝડપાયા

વાંકાનેરમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે ઝડપાયા

વાંકાનેર એક્સિસ બેંક સામે આવેલ પટ્ટમાં જાહેરમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર મોબાઇલ ફોનમાં મેચની હારજીતનો અને રનફેરનો જુગાર રમી રમાડતા બે શખ્સોની અટકાયત કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર વાંકાનેર સીટી પોલીસે એક્સિસ બેંક સામેના પટ્ટમાં જાહેરમાં આરોપી ઈકબાલભાઈ અશરફભાઈ ચૌહાણ ઉવ.૨૫ રહે.વાંકાનેર સિપાઈ શેરી તથા જુબેરભાઈ અબ્દુલકરીમભાઈ બોરડીવાલા ઉવ.૩૩ રહે.વાંકાનેર મુમનાશેરી બંને ભાગીદારીમા આરોપી જુબેરના મોબાઇલ ફોન ઉપરથી વાતચીત કરી ટાટા આઇપીએલ ટી-20 માં લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઈટન્સ ટીમો વચ્ચે ચાલતી ટી-૨૦ ક્રિકેટ મેચમાં હારજીત તથા રનફેર ઉપર રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડતા ઝડપી લઇ બંન્ને આરોપીઓ પાસેથી રોકડ રૂ.૮૮૭૦/- તથા મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫૦૦૦/ મળી કુલ રૂ.૧૩૮૭૦/- ના મુદામાલ સાથે બંનેની અટક કરી જુગારધારા હેઠળ ગુનો નોંધાવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!