Thursday, May 2, 2024
HomeNewsમોરબીના વીસીપરા સ્મશાન રોડ પરથી જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબીના વીસીપરા સ્મશાન રોડ પરથી જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબીના વીસીપરા સ્મશાન રોડ જુગારની મહેફીલ જામી હોવાની પોલિસને જાણ થતાં મોરબી સીટી બી ડિવિઝન સ્ટાફે રેઇડ પાડી હતી આ દરમિયાન જુગાર રમતા ત્રણ શખ્સો રંગેહાથ ઝડપાયા હતા.

- Advertisement -
- Advertisement -

શહેરના સ્મશાન રોડ પર આવેલ રાજ બેકરી સામે રોડ ઉપર પોલીસે દરોડો પાડી જુગાર રમતા
અલ્તાફભાઇ હૈદરભાઇ અબાદભાઇ જેડા, મનસુખ ઉર્ફે કાનો ધીરૂભાઇ શેખાણી, રૂપેશ ધીરૂભાઇ જખવાડીયાને રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે તમામના કબ્જામાંથી રોકડા રૂપીયા-૨૯૩૦ જપ્ત કરી કાયદેસરની જુગારઘારા કલમ ૧૨ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!