મોરબી માં પીઆઇ તરીકે ફરજ બજાવી ચુકેલા કડક અને ન્યાયિક અધિકારીની છબી ધરાવતા ડીવાયએસપી આઇ. એમ કોંઢિયા નો આજે જન્મદિવસ છે તેઓ જ્યારે મોરબી માં ફરજ બજાવતા હતા ત્યારે પણ અનેક ગુનાઓ નો ભેદ ઉકેલી ચુક્યા છે અને સાથે સાથે કોઈ ગરીબ માણસ તેમની પાસે મદદ માટે આવે તો પણ ખાલી હાથે પાછા જાવા દીધા નથી એવા કોંઢિયા સાહેબ હાલ માં અમદાવાદ રેલવે માં ડીવાયએસપી તરીકે ફરજ બજાવી રહ્યા છે.આજે તેઓનો જન્મદિવસ હોવાથી તેમના શુભચિંતકો તરફ થી શુભેચ્છઓ નો ધોધ વરસી રહ્યો છે સાથે જ મોરબી મિરર ટિમ દ્વારા પણ તેઓને જન્મદિવસ ની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.