Friday, May 3, 2024
HomeNewsBirthdayઅમદાવાદ TV9 ગુજરાતીના સિનિયર રિપોર્ટર હરીનભાઈ માત્રાવાડીયાનો આજે જન્મદિવસ

અમદાવાદ TV9 ગુજરાતીના સિનિયર રિપોર્ટર હરીનભાઈ માત્રાવાડીયાનો આજે જન્મદિવસ

ઉત્સાહી પત્રકાર હરીનભાઈ માત્રાવાડીયાનો આજે જન્મદિવસ છે. હરીનભાઈ માત્રાવાડીયા છેલ્લા કેટલાક સમયથી પત્રકાર તરીકે ફરજ બજાવી સમાજની સેવા કરી રહ્યાં છે ત્યારે મૂળ પોરબંદરના અને હાલ અમદાવાદ હરીનભાઈ સ્વભાવે સુમેળ ભર્યું વ્યક્તિત્વ ધરાવતા હોવાથી બહોળું મિત્ર વર્તુળ પણ ધરાવે છે ત્યારે ઠેર ઠેર થી આજે તેઓને જન્મદિવસની શુભકામનાઓ નો ધોધ વરસી રહ્યો છે આ સાથે મોરબી મિરર ટિમ પણ હરીનભાઈને તેના જન્મદિવસ પર ખૂબ ખૂબ આગળ વધી પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!