Tuesday, May 21, 2024
HomeNewsBirthdayસક્ષમ સમાચારના ચીફ એડિટર દેવભાઈ સનાળિયાનો પુત્ર અક્ષરનો આજે જન્મદિવસ

સક્ષમ સમાચારના ચીફ એડિટર દેવભાઈ સનાળિયાનો પુત્ર અક્ષરનો આજે જન્મદિવસ

મોરબીના યુવા પત્રકાર અને સક્ષમ સમાચારના ચીફ એડિટર દેવભાઈ સનાળિયાના પુત્ર અક્ષરનો આજે જન્મદિવસ છે. આજે અક્ષરે જીવનના બે વર્ષ પુર્ણ કરી ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ત્યારે આજે અક્ષરના જન્મદિવસ નિમિત્તે ઠેર-ઠેરથી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે ત્યારે મોરબી મિરર ટીમ દ્વારા પણ જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!