Monday, January 27, 2025
HomeNewsBirthdayમોરબીના યુવા ઉદ્યોગપતિ અને યુવા રાજકીય આગેવાન અરવિંદભાઈ બારૈયાનો આજે જન્મદિવસ

મોરબીના યુવા ઉદ્યોગપતિ અને યુવા રાજકીય આગેવાન અરવિંદભાઈ બારૈયાનો આજે જન્મદિવસ

ટંકારાનાં નાના ખીજડિયા ગામના વતની અને છેલ્લા 30 વર્ષથી શ્રી ગણેશ મંડપ સર્વિસના બિઝનેશ સાથે જોડાયેલા અરવિંદભાઈ બારૈયાનો આજે જન્મ દિન છે.

- Advertisement -
- Advertisement -

શૂન્યમાંથી સર્જન કરી સફળતાના શીખરો સર કરી શ્રી ગણેશ મંડપ સર્વિસના બિઝનેશ તથા મોરબીના એક્ટિવ સીરામીક ગ્રુપમા પણ જોડાયેલા તેમજ ટંકારા-પડધરીમા યુવા રાજકીય નેતા તરીકેનું આગવું સ્થાન ધરાવતા અરવિંદભાઈ બારૈયાનો આજે જન્મદિન છે. અરવિંદભાઈ બારૈયા અલગ અલગ સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. જેમાં શ્રી ઉમિયા પરિવાર સમુહ લગ્ન સમિતિ (ટંકારા)ના અધ્યક્ષ શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ મોરબીના મેમ્બર તેમજ શ્રી સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવ સમિતિ મોરબી તથા ટંકારાના આયોજક એવા અરવિંદભાઈ બારૈયાનો આજે જન્મદિવસ હોવાથી તેમના મિત્ર વર્તુળ તેમજ શુભચિંતકો અને પરિવારજનો તરફથી તેમના મો. 98252 12817 ઉપર શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!