Thursday, April 25, 2024
HomeNewsBirthdayમોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટનો આજે જન્મદિવસ

મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટનો આજે જન્મદિવસ

મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ ના મહામંત્રી અને મોરબી પરશુરામ યુવા ગ્રુપના પૂર્વ પ્રમુખ તેમજ બ્રહ્મસમાજના ખંતીલા યુવાન અગ્રણી એવા ચિંતનભાઈ ભટ્ટનો આજે જન્મદિવસ છે તેઓ પોતાના સહજ સ્વભાવને કારણે બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે અને ફક્ત બ્રહ્મસમાજ જ નહીં પરંતુ દરેક સમાજના લોકોને હરહમેંશા મદદ માટે તત્પર રહેતા એવા ચિંતનભાઈ એ આજે તેમના જીવનના ૩૭ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી ૩૮માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ત્યારે ગુજરાતભરમાંથી બ્રહ્મસમાજના અગ્રણીઓ દ્વારા તેમજ તેમના મિત્રવર્તુળ અને સગા સ્નેહીઓ તરફથી શુભકામનાઓ નો ધોધ વરસી રહ્યો છે ત્યારે મોરબી મિરર ટીમ દ્વારા પણ તેમને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!