Saturday, April 20, 2024
HomeNewsBirthdayમોરબી ભગવતી મંડપનાં માલિક તથા સામાજીક કાર્યકર તેજસભાઈ બારાનો આજે જન્મદિવસ

મોરબી ભગવતી મંડપનાં માલિક તથા સામાજીક કાર્યકર તેજસભાઈ બારાનો આજે જન્મદિવસ

મોરબીના ભગવતી મંડપના માલિક અને સામાજીક કાર્યકર તેજસભાઈ બારાનો આજે જન્મદિવસ છે ત્યારે તેજસભાઈએ આજે તા. ૦૮-૦૫-૨૦૨૧ એટલે કે આજે ૩૧ વર્ષ પૂર્ણ કરી ૩૨ વર્ષમાં મંગલ પ્રવેશ ર્ક્યો છે. કર્મનિષ્ઠ, હોશિયાર એવા તેજસભાઈ છેલ્લા એક માસથી રઘુવંશી કોવિડ સેન્ટરમાં વૈશ્વિક મહામારી કોરોના વચ્ચે અવિરત સેવા આપી રહ્યા છે. તેઓનું આગામી વર્ષ શાંતિમય અને સુખમય નિવડે એવી પ્રભુ પાસે પ્રાર્થના. ત્યારે તેઓનાં મો.નં. ૯૬૮૭૮૯૯૪૯૯ પર મિત્રવર્તુળ તથા સ્નેહીજનો દ્વારા શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે. તેમનાં જન્મદિવસ નિમિતે મોરબી મિરર ટીમ તેને શુભેચ્છા પાઠવે છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!