Friday, April 19, 2024
HomeNewsBirthdayમોરબી બ્રહ્મસમાજ અગ્રણી ભુપતભાઇ પંડ્યાનો આજે જન્મદિવસ

મોરબી બ્રહ્મસમાજ અગ્રણી ભુપતભાઇ પંડ્યાનો આજે જન્મદિવસ

મોરબીના બ્રહ્મસમાજના અગ્રણી અને પરશુરામ ધામ મોરબીના પ્રમુખ ભુપતભાઇ પંડ્યાનો આજે જન્મદિવસ છે ત્યારે ભુપતભાઇ એ મોરબીના બ્રહ્મસમાજના લોકોને મદદ કરવા માટે હંમેશા તૈયાર હોય જ છે પરન્તુ બહાર ગામના કોઈ પણ બ્રહ્મપરિવારોને પણ મદદ કરવા માટે પણ તેઓ હંમેશા અગ્રેસર હોય છે કોરોના કાળ હોય કે પછી અન્ય કોઈ પણ આફત હોય લોકોની મદદ માટે તેઓ હંમેશા પોતાની ટીમ સાથે ખડેપડે રહયા છે ત્યારે આજે તેમના જન્મદિવસ નિમિતે ઠેર ઠેરથી તેમના મિત્રવર્તુળ અને બ્રહ્મસમાજ ના આગેવાનો દ્વારા તેઓને શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે ત્યારે મોરબી મિરર ટીમ દ્વારા પણ ભુપતભાઇ ને જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!