Friday, April 26, 2024
HomeNewsBirthdayમોરબીના ઉદ્યોગપતિ રાજુભાઇ ધમાસણાનો આજે જન્મદિવસ

મોરબીના ઉદ્યોગપતિ રાજુભાઇ ધમાસણાનો આજે જન્મદિવસ

મોરબીના ઉદ્યોગપતિ તથા હર હંમેશ સેવામાં તત્પર રહેતા રાજુભાઈ ધમાસણા નો આજે જન્મદિવસ છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના જાણીતા ઉદ્યોગપતિ રાજુભાઈ ધમાસણાનો આજે જન્મદિવસ છે ત્યારે રાજુભાઈ ફેસ ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર છે. તથા તેમના દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી છે કોરોના કાળમાં ઉભી થયેલ મુસીબતમાં તેઓએ મુસીબત માં ફસાયેલા લોકોને ખંભે ખંભો મિલાવીને મદદ કરી હતી સાથે જ રાજુભાઇ મિતભાષી અને સહજ સ્વભાવની પ્રકૃતિ ધરાવે છે ત્યારે આજે તેમના નિમિત્તે સગા સંબંધી અને બહોળા મિત્ર વર્તુળ તરફથી જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે સાથે જ મોરબી મિરર ટિમ દ્વારા પણ રાજુભાઈ ઉત્તરોતર પ્રગતિના શિખરો સર કરે તેવી અભ્યર્થના સાથે શુભેચ્છાઓ પાઠવે છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!