Monday, January 6, 2025
HomeNewsBirthdayસંસદસભ્ય મોહનભાઇ કુંડારિયાનો આજે જન્મદિવસ

સંસદસભ્ય મોહનભાઇ કુંડારિયાનો આજે જન્મદિવસ

આજે 6સપ્ટેમ્બર ના રોજ તેઓના જન્મદિવસ પર ઠેર-ઠેરથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે,,
મોહનભાઈ કુંડારીયા રાજકોટ લોકસભા મત વિસ્તારમાંથી ૨૦૧૯માં લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટાયા હતા,તેમણે મે 2014 થી 5 જુલાઈ 2016 સુધી રાજ્યમંત્રી પ્રધાન તરીકે સેવા આપી હતી.
મોરબીમિરરની ટીમ ખુબ-ખુબ શુભેચ્છા પાઠવી અને સફળતાનાં શિખરો પ્રાપ્ત કરે તેવી અભ્યર્થના પાઠવી રહ્યું છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!