Saturday, December 28, 2024
HomeNewsBirthdayઅગ્રણી ઉધોગપતિ જગદીશ પનારાના પુત્ર રાધે નો આજે જન્મદિવસ

અગ્રણી ઉધોગપતિ જગદીશ પનારાના પુત્ર રાધે નો આજે જન્મદિવસ

સાધુ સંતો સગા સ્નેહી સમાજ શ્રેષ્ઠી રાજકીય અગ્રણીઓ દ્વારા શુભેચ્છાનો ધોધમાર

- Advertisement -
- Advertisement -

ટંકારાના યુવા ઉદ્યોગપતિ તથા ગુજરાત પોલી વુવન એશોના પ્રમુખ જગદીશભાઈ પનારાના પુત્ર રાધે પનારાનો આજે જન્મદિવસ હોય. અવતરણ દિવસે સૌ પરીવાર નો માનિતો રાધે ને સગા સંબંધી મિત્રવર્ગ અને સાધુ સંતો ના ઓનલાઈન આશીર્વાદ મેળવ્યા હતા જેમા રામ જન્મભૂમિ અયોધ્યા થી રાજકુમાર દાસજી મહારાજ જાનકી વલ્લભ કુંજ. સારંગપુર થી કોઠારી સ્વામી હરિપ્રસાદ. જુનાગઢ થી ભોલેનાથ ગુર્પ રાજકોટ થી ભાગવત સ્વામી. વંથલી જૂનાગઢ ના દેવ સ્વામી. સોમનાથ. દ્વારકા મંદિરના મહંતને ઓનલાઈન પ્રણામ કરી આશીર્વાદ મેળવ્યા હતા.

સમાજશ્રેષ્ઠી અને જરૂરીયાતમંદ લોકો ને હરહંમેશ આનંદ આપવા આગળ રહેતા પનારા પુત્ર રાધે ને રાજકોટ સાંસદ મોહન કુંડારિયા. રાજેન્દ્ર ચુડાસમા. ધારાસભ્ય બ્રિજેશ મેરજા. લલિત કગથરા. દુલ્લભજી દેથરીયા સહકારી ક્ષેત્રના અગ્રણી મગનભાઇ વડાવીયા સહિતના રાજકીય હસ્તી એ શુભેચ્છા પાઠવી હતી. અને રાધે એ પણ તમામ પરીવાર મિત્રો સગા સંબંધી નો આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!