Friday, March 29, 2024
HomeNewsBirthdayમોરબી જિલ્લા ભાજપ આઇ.ટી સેલનાં સહ ઇન્ચાર્જ રાજનભાઇ પુરબિયાનો આજે જન્મદિવસ

મોરબી જિલ્લા ભાજપ આઇ.ટી સેલનાં સહ ઇન્ચાર્જ રાજનભાઇ પુરબિયાનો આજે જન્મદિવસ

મોરબી જિલ્લાનાં ભાજપ આઇ.ટી સેલ નાં સહ ઇન્ચાર્જ, મોરબી વાલ્મિકી સમાજનાં યુવા ઉપપ્રમુખ, યંગ ઇન્ડિયા ગ્રુપનાં સભ્ય, સ્વભાવે સરળ, ઉદાર દિલ, હસમુખા, સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતા રાજનભાઇ પુરબિયાનો આજરોજ જન્મદિવસ છે ત્યારે મિત્ર વતૃળ, સગા સંબંધીઓ તરફથી તેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે. ત્યારે મોરબી મિરર ટીમ પણ તેમને જીવનમાં ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!