Wednesday, April 24, 2024
HomeNewsBirthdayમોરબીના યુવાન અને સામાજીક કાર્યકર સાગર ફુલતરીયાનો આજે જન્મદિવસ

મોરબીના યુવાન અને સામાજીક કાર્યકર સાગર ફુલતરીયાનો આજે જન્મદિવસ

મોરબીમાં રહેતા અને મૂળ માળીયા મી.ના તરઘરી ગામના વતની એવા સાગર અંબારામભાઈ ફુલતરિયા નો આજે જન્મદિવસ છે. જેમાં સાગરભાઈએ નાની ઉંમરમાં ઇલેક્ટ્રોનિક ના ધંધા બાદ બાંધકામ અને સિરામિક કંપનીમાં ઝંપલાવ્યા બાદ તેઓને સેવા કરવાનો વિચાર આવ્યો હતો અને ગાયોની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધેલું છે ત્યારે મોરબીમાં તેઓ ગૌશાળા ચાલાવી અનેક લાચાર પશુઓ અને ગાયો અને ઇજાગ્રસ્ત ધણખૂટની સેવા કરી રહ્યા છે ત્યારે આજે સાગરભાઈ નો જન્મદિવસ છે જેમાં ઠેર ઠેર છે યુવા સામાજીક આગેવાન સાગર પટેલને.જન્મદિવસની શુભેચ્છાઓ મિત્ર વર્તુળમાંથી પાઠવવામાં આવી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!