Thursday, April 25, 2024
HomeNewsBirthdayમોરબી જિલ્લા યુવા ભાજપના સહ ઇન્ચાર્જ તરૂણભાઈ અઘારાનો આજે જન્મદિવસ

મોરબી જિલ્લા યુવા ભાજપના સહ ઇન્ચાર્જ તરૂણભાઈ અઘારાનો આજે જન્મદિવસ

મોરબી જિલ્લા યુવા ભાજપના સહ ઇન્ચાર્જ અને મોરબી-માળીયા વિધાનસભા ના સહપ્રભારી અને મોરબી શહેર યુવા ભાજપના આગેવાન એવા તરૂણભાઈ અઘારાનો આજે જન્મદિવસ છે ત્યારે મોરબી મિરર ટીમ તેમનેે જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે, કર્મનિષ્ઠ હોશિયાર એવા તરૂણભાઈ અઘારાએ પોતાના સફળ જીવનના ૩૪ વર્ષ પુર્ણ કરી ૩૫માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. તેમનાં જન્મદિવસ નિમિત્તે તેમના સગાસંબધીઓ, મિત્રવર્તુળ દ્વારા બહોળો પ્રતિસાદ મળ્યો છે અને તેમનાં મોબાઇલ નંબર 9979384007 પર શુભેચ્છાઓનો ધોધ વરસાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!