Friday, January 24, 2025
HomeNewsBirthdayયુવા ઉધોગપતિ સામાજિક અગ્રણી જગદીશ પનારા નો આજે જન્મદિવસ

યુવા ઉધોગપતિ સામાજિક અગ્રણી જગદીશ પનારા નો આજે જન્મદિવસ

સાધુ સંતો સગા સ્નેહી સમાજ શ્રેષ્ઠી રાજકીય નેતાઓ એ પાઠવી શુભેચ્છા

- Advertisement -
- Advertisement -

ટંકારા ના યુવા ઉદ્યોગપતિ. ગુજરાત પોલી વુવન એશો ના ડાયરેક્ટર. બાલાજી પેક પ્લાસ્ટિક પ્રા. લિ. અને નેચરલ ટેકનો ફેબ ફેક્ટરી ના માલીક સામાજિક અગ્રણી જગદીશ પનારા નો આજે જન્મદિવસ છે હમેશાં જરૂરીયાતમંદ ના હમદર્દ બની આફત વેળા ને અવસર મા પરીવર્તન કરવા નુ કૈવશલ્ય અને કોઠા સુઝ રાખતા જગદીશભાઈ એ ૩૮ વર્ષ પુર્ણ કરી ૩૯ વર્ષ મા પ્રવેશ કર્યો છે. ટંકારા ના લખધીરગઢ ગામે ૨૮/૧૧/૧૯૮૨ ના રોજ ખેડુત પુત્ર તરીકે જન્મી નાની ઉંમરે મોટુ રાજકીય ધરબો ધરાવતા સફળ ઉધોગપતિ બની અનેક યુવાનો ને પ્રેરણાબળ પુરૂ પાડે છે

વૈશ્વિક કોરોના મહામારી વખતે બે મહિના સુધી નિત્ય ગરીબ પરિવાર પરપ્રાંતી મજદુર થી લઈને અબોલ જીવોની ખેવના કરી હતી. બહોળુ મિત્રવર્તુળ ધરાવતા યુવા ઉધોગપતિ ના મોબાઇલ નંબર 9825644456 સહિત શોસ્યલ મિડીયા ઉપર શુભેચ્છા પાઠવી રહા છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!