Tuesday, January 28, 2025
HomeNewsAvsannondh & Besnuદુ:ખદ અવસાન : ઈન્દુભા અભેસિંહજી જાડેજા - ટેલિફોનિક બેસણું

દુ:ખદ અવસાન : ઈન્દુભા અભેસિંહજી જાડેજા – ટેલિફોનિક બેસણું

દિલગીરી સાથ જણાવવાનું કે મુ.મોટી બરાર, હાલ રાજકોટ નિવાસી સ્વ. ઈન્દુભા અભેસિંહ જી જાડેજા (ઉ.વ.74) નું તા.16/12/2020 ને માગસર સુદ બીજ ના બુધવારના રોજ દુ:ખદ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતીને ધ્યાનમાં લઈ ટેલિફોનિક બેસણું તા.21/12/2020ને સોમવારના રોજ રાખેલ છે.

- Advertisement -
- Advertisement -

મહેન્દ્રસિંહ અભેસિંહજી જાડેજા (મો. 94282 71037)

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!