Tuesday, April 23, 2024
HomeGujaratમાળીયા(મી.) તાલુકાનાં માણાબા ગામે તળાવમાં ડૂબી જતા યુવાનનું કરુણ મોત

માળીયા(મી.) તાલુકાનાં માણાબા ગામે તળાવમાં ડૂબી જતા યુવાનનું કરુણ મોત

આ બનાવની માળીયા પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા(મી.) તાલુકાના માણાબા ગામે રહેતા કરણભાઇ શ્યામલાલ અજનાર (ઉ.વ.૩૫) નામના યુવાનનું ગઈકાલે તા.૨૭ ના રોજ માણાબા ગામે આવેલ તળાવમા કોઇપણ કારણોસર ડુબી જવાથી મોત નીપજ્યું હતું બાદમાં યુવાનની ડેડબોડીને ૧૦૮ એમ્બ્યુલન્સમાં માળીયાની સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ હતી.આ બનાવની જાણ થતાં માળીયા(મી.) પોલીસે આ બનાવની નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!