Saturday, April 27, 2024
HomeGujaratમોરબીના મહેન્દ્રનગર ગામે પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ:યુવતીના પરિવારજનોએ યુવાનને માર મારતા મોત...

મોરબીના મહેન્દ્રનગર ગામે પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ:યુવતીના પરિવારજનોએ યુવાનને માર મારતા મોત નિપજ્યું

મોરબીના મહેન્દ્રનગર ગામે પ્રેમ પ્રકરણમાં યુવતીના પરિવારજનોએ યુવાનને ઢોરમાર માર્યો હતો જેથી યુવાનને સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો જ્યાં તેનું મોત નિપજતા આ બનાવ હત્યામાં પરિણમ્યો છે.

- Advertisement -
- Advertisement -

વધુ વિગત મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામે પ્રેમ પ્રકરણની જાણ યુવતીના પરિવારજનોને થતાં પયુવતીના પરિવારજનો રોષે ભરાયાં હતા અને યુવાન મિતેશ ભરત કુબાવતની શોધખોળ કરી હતી બાદમાં યુવાન મળી આવતા પયુવતીના પરિવારજનોએ યુવાનને વાડી એ લઈ ગયા હતા જ્યાં એને યુવતીના પરિવારજનોએ મળીને ઢોર મારમાર્યો હતો જેમાં યુવાન ને ગંભીર ઈજાઓ થતા તેને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ગઈકાલે તેનું મોત નિપજતા સમગ્ર બનાવ હત્યામાં પલટાયો હતો આ બનાવની જાણ મોરબી બી ડીવીઝન પોલીસને થતાં યુવાનને મરણતોલ માર મારનાર ધર્મેશભાઈ બાલુભાઈ વિડજા, પરેશભાઈ બાલુભાઈ વિડજા અને મીનાબેન બાલુભાઈ વિડજા વિરુદ્ધ હત્યા સહિતનો ગુનો નોંધી તમામને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!