Tuesday, May 14, 2024
HomeGujaratવાંકાનેરમાં ટ્રક ચાલકનું હાર્ટ એટેકથી મોત

વાંકાનેરમાં ટ્રક ચાલકનું હાર્ટ એટેકથી મોત

હાર્ટ એટેક ના વધતા જતાં બનાવીને લઈને સમાજમાં ચિંતા પ્રસરી ચ ત્યારે વાંકાનેર માં વધુ એક હાર્ટ એટેકનો બનાવ સામે આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના ઈન્દિરાનગરમાં રહેતા રાજુભાઇ ઇશ્વરભાઇ વિરાણી ઉવ.૪૫ને વાંકાનેર ટોલનાકા પાસે ટ્રકમાં એટેક આવતા મરણ ગયેલ હોય અને મરણ ગયેલ હાલતમાં વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના ડોક્ટરે મરણ જાહેર કરતા વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મોત રજીસ્ટર કરી આગળની તપાસ UHC એમ.પી.ચાવડા ચલાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!