Tuesday, April 16, 2024
HomeGujaratમાળીયા તાલુકાના મોટા દહીંસરા ગામે અલગ અલગ બે સ્થળેથી વિદેશી દારૂની બોટલો...

માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામે અલગ અલગ બે સ્થળેથી વિદેશી દારૂની બોટલો સાથે બે ઝડપાયા

માળીયા (મી.) પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન મોટા દહીંસરા ગામેથી રમેશભાઇ રાઠોડના ડેલા પાસેથી સુનીલભાઇ લાભુભાઇ કોરડીયા(ઉ.વ.૨૭) ને વ્હીસ્કીની એક બોટલ (કી.રૂ. ૩૦૦) સાથે ઝડપી લીધો હતો. તેમજ બીજા દરોડામાં વિવેકાનંદનગરના નાકા પાસેથી જીતુભા જીવુભા જાડેજા(ઉ.વ.૩૦) ને વ્હીસ્કીની એક બોટલ (કી.રૂ.૩૦૦) સાથે પકડી પાડીને પોલીસે બંને આરોપીઓ પાસેથી વિદેશી દારૂની બોટલો કબ્જે કરી આરોપીઓની અટકાયત કરી છે. તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!