Thursday, January 9, 2025
HomeGujaratમોરબીમાં અલગ અલગ જગ્યાએથી બે બાઈકની ચોરી, ફરિયાદ નોંધાઈ

મોરબીમાં અલગ અલગ જગ્યાએથી બે બાઈકની ચોરી, ફરિયાદ નોંધાઈ

મોરબી-માળીયા હાઈ વે પરથી યુવાનના બાઇકની ચોરી

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર
મોરબીના કુબેરનાથ રોડ પર રહેતા મહેન્દ્રસિંહ અજીતસિંહ ચૌહાણ (ઉ.૨૩) ગત તા. ૨૭-૦૭ ના રોજ માળિયા હાઈવે પર જય માતાજી કેરિયરમાં હોય અને તેનું બાઈક હોન્ડા સ્ટનર જીજે ૩ ડી ઈ ૭૦૧૨ કીમત રૂ,૧૦૦૦૦ સૂર્ય ચેમ્બરના પાકીંગમાં હોય તે કોઈ અજાણ્યો ચોર ચોરી કરી લઇ ગયા હોવાની ફરિયાદ નોંધાવી છે

મોરબીના લક્ષ્મીનગર ગામમાં યુવાનના બાઇકની ચોરી

મળતી માહિતી અનુસાર મોરબીના લક્ષ્મીનગર ગામે રહેતા બીમલભાઈ દુર્લભજીભાઈ સીતાપરા (ઉ.૩૩) નું બાઈક એચએફ ડીલક્સ જીજે ૩૬ એચ ૭૮૮૯ કીમત રૂ,૩૫૦૦૦ વાળું ગત તા,૦૭-૦૮ ના રોજ તેના ઘર પાસેથી કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!