Sunday, April 26, 2026
HomeGujaratમોરબીના વનાળીયા ગામે જાહેરમાં પત્તા ટીચતા બે પકડાયા

મોરબીના વનાળીયા ગામે જાહેરમાં પત્તા ટીચતા બે પકડાયા

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વનાળીયા ગામે પ્રાથમિક શાળા પાછળ જાહેરમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તિનો જુગાર રમતા સાહિલ આદમભાઈ સુમરા ઉવ.૨૫ તથા જાવેદ હનીફભાઈ સુમરા ઉવ.૧૯ બન્ને રહે. વનાળીયા ગામ વાળાને રોકડા રૂ.૩,૧૦૦/-સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. આ સાથે પોલીસે પકડાયેલ બન્ને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!