Wednesday, December 4, 2024
HomeGujaratમોરબીના નાની બીજાર અને લાતી પ્લોટમાંથી બિયર સાથે બે ઝડપાયા : એક...

મોરબીના નાની બીજાર અને લાતી પ્લોટમાંથી બિયર સાથે બે ઝડપાયા : એક ઇસમનું નામ ખુલ્યું

મોરબીના નાની બજાર અને લાતી પ્લોટ શેરી નં.8 માથી બિયરના ટીન સાથે બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા જ્યારે એક ઇસમનું નામ ખુલતા પોલીસે તપાસ લંબાવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીની નાનીબજારમાથી મોરબી સીટી એ ડિવીઝન પોલીસે કિશનભાઇ દીલીપભાઇ કાનાબાર (ઉ.વ.૨૩ રહે.મોરબી રણછોડનગર અમૃતપાર્ક-૨)ને કિંગફશર સુપર સ્ટ્રોંગ પ્રીમીયમ બીયરના ૪ ટીન કિ.રૂ.૪૦૦ નો મુદામાલ સાથે ઝડપી લીધો હતો આ પ્રકરણમાં વસીમભાઇ પલેજા (રહે.મોરબી કાંતીનગર સામાકાંઠે) નું નામ ખુલતા પોલીસે તપાસ હાથ ધરી છે.

દારૂ અંગેના વધુ એક કેસની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર મોરબીના લાતીપ્લોટ શેરીનં.૮માંથી આરોપી અફઝલભાઇ ઉર્ફે જલો અનવરભાઇ પાયક (ઉ.વ.૨૨ રહે.મોરબી જોન્શનગર શેરીનં.૮)ને ટુબર્ગ પ્રીમીયમ બીયરના ૫૦૦ એમ.એલ બે ટીન કિ.રૂ.૨૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!