Sunday, May 5, 2024
HomeGujaratમોરબીમાં પેટ્રોલપંપના હિસાબના રૂપિયા લઈને બે કર્મચારી રફુચક્કર

મોરબીમાં પેટ્રોલપંપના હિસાબના રૂપિયા લઈને બે કર્મચારી રફુચક્કર

મોરબી: મોરબીના માળીયા ફાટક પાસેના ધરતી પેટ્રોલપંપમા રૂ. ૭૮,૫૦૦ નો હિસાબ લઈને બે કર્મચારી ફરાર થઈ ગયા છે. આ બનાવ અંગે પેટ્રોલપંપના માલિકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરેલ છે.

- Advertisement -
- Advertisement -

માળીયા ફાટક પાસે ધરતી પેટ્રોલપંપના માલિક વિજયભાઇ જેઠાભાઇ પારેઘીએ તેના પેટ્રોલપંપમાં કામ કરતા કર્મચારી ભરતગીરી લક્ષ્મણગીરી બાવા અને રમેશગીરી લક્ષ્મણગીરી બાવા સામે મોરબી સીટી બી ડીવીજનમાં ફરિયાદ નોંધાવેલ કે, ફરીયાદીના ધરતી પેટ્રોલ પંપ ઉપર આ બન્ને આરોપીઓ નોકરી કરતા હોય અને આરોપીને રાત્રીના પેટ્રોલ ભરવાની કામગીરી સોપેલ હોય જે પેટ્રોલના વેચાણના આવેલ કુલ રૂ. ૭૮,૫૦૦ નો હિશાબ ફરીયાદીને આપવાનો હોય જે હિશાબ આપેલ નહી અને પોતાના અંગત ફાયદા સારૂ પોતાના સગાભાઇ એટલે બીજા આરોપી સાથે મળી પૈસાનો હિશાબ આપ્યા વગર પૈસા લઇ બન્ને ભાઇઓ ભાગી ગયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!