Sunday, May 19, 2024
HomeGujaratમોરબીના લાલપુર ગામે થી ચોરી થયેલ બુલેટ સાથે બે ઝબ્બે

મોરબીના લાલપુર ગામે થી ચોરી થયેલ બુલેટ સાથે બે ઝબ્બે

મોરબીના લાલપર ગામ માંથી 5 મહિના પહેલા ચોરી થયેલા બુલેટ સાથે બે શખ્સોને વાંકાનેર તાલુકા પોલીસે દબોચી રૂપિયા ૭૦ હજારની કિંમતનું બુલેટ કબજે કર્યું છે.વાંકાનેર તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ એ એ જાડેજા ની સૂચનાથી ડિ સ્ટાફ ના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે ઢુંવા ચોકડી પાસેથી બુલેટ બાઈક લઇ શંકાસ્પદ રીતે નીકળેલા બે ઇસમોને અટકાવી પૂછપરછ કરતા બાઈકચાલક વિજય જીવા સાકરીયા (રહે. માટેલ ઢુંવા ગામ) અને વિછીયા તાલુકાના રૂપાવટી ગામનો ધવલ ઉર્ફે પવો જેન્તી મેરજા નામના બે શખ્સોની આકરી પૂછપરછ કરતા બંનેએ મોરબીના લાલપુર ગામેથી 5 મહિના પહેલા બુલેટ ચોરી કર્યું હોવાની કબૂલાત આપતા પોલીસે બંનેની ધરપકડ કરી રૂપિયા ૭૦ હજારની કિંમતનો બુલેટ કબજે કર્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!